સઈમાં મકરૂહ વાતો

Chapter : હજ્જ ઉમરહના જરૂરી મસાઈલ

(Page : 77)

૧. સઈ કરતી વખતે એ પ્રમાણે ખરીદ–વેચાણ કરવુ કે વાતચીત કરવી, જેથી દિલ લાગેલુ ન રહે તો મકરૂહ છે.

ર. સફા–મરવહની થોડે ઉપર ચઢવાનું છોડી દેવુ.

૩. સઈમાં મીલૈન (ઝડપથી ચાલવાની જગ્યાએ) ઝડપથી ન ચાલવુ.

૪. વિના કારણે સવારી ઉપર બેસીને સઈ કરવી મકરૂહે તહરીમી છે. વગર કારણે સવારી પર સઈ કરવાથી દમ વાજિબ થશે.

પ. સઈના ચક્કરોમાં વિના કારણે અંતર રાખવુ મકરૂહ છે.

Log in or Register to save this content for later.