મવલાના ઈકબાલ સાહબ ટંકારવી, હજ્જ ઉમરહના જરૂરી મસાઈલ ઉઝર વગર મુઝદલિફામાં ન થોભવું Posted on by islamicblog Chapter : હજ્જ ઉમરહના જરૂરી મસાઈલ (Page : 153) Read later Views: 132 મસ્અલોઃ ઉઝર વગર મુઝદલિફામાં ન થોભવાથી દમ વાજિબ થશે. ઉઝરને લઈ છોડવાથી કંઈ વાજિબ થશે નહીં. કમઝોર, બિમાર મર્દ તેમજ સ્ત્રીઓએ છોડી દીધું તો કંઈ વાજિબ નથી. Log in or Register to save this content for later. વગર વુઝૂએ તવાફ કરવો તવાફે કુદૂમના મસ્અલા