Chapter : હજ્જ ઉમરહના જરૂરી મસાઈલ
(Page : 148)
મસ્અલોઃ મરદે મોઢુ અથવા માથુ અને સ્ત્રીએ ચેહરો પુરી રાત અથવા દિવસ ઢાંકયુ તો દમ વાજિબ થશે અને બે–ચાર કલાક છુપાવ્યું તો સદકો વાજિબ થશે.
મસ્અલોઃ માથાનો તથા મોઢાનો ચોથો ભાગ પુરા માથાના હુકમમાં છે.
Log in or Register to save this content for later.