Chapter : હજ્જ ઉમરહના જરૂરી મસાઈલ
(Page : 147)
મસ્અલોઃ મોજા તેમજ જોડા જેનાથી પગની વચ્ચેની ઉંચી હાડકી છુપાઈ ગઈ એ ભૂલ છે. પુરી રાત અથવા દિવસ પહેરવાથી દમ અને બે–ચાર કલાક પહેરવાથી સદ્કએ ફિત્ર વાજિબ થશે. રમત–ગમત અને જુના દેશી પ્રકારના જોડાઓમાં હાડકું છુપાવવાની સંભાવના રહે છે.
Log in or Register to save this content for later.