Chapter : નમાઝના જરૂરી મસાઈલ
(Page : 147 -148)
Views:
140
- જાનવરને દાંત ન હોય તેમ છતાં તે ઘાસચારો ખાય શકતું હોય.
- બકરીને જન્મથી જ જીભ ન હોય, મોટા જાનવરમાં એને ખામી (એબ) ગણવામાં આવશે.
- ખુજલી હોય, પરંતુ મોટું તગડુ હોય.
- જન્મથી જ સીંગડાં ન હોય અથવા જડમૂળથી તૂટેલું ન હોય.
- જેનો કાન ઘણો જ નાનો હોય.
- કાનમાં કાણું હોય.
- કાન લંબાઈમાં ફાટેલો હોય.
- એવું પાગલ જાનવર, જે મોટું તગડુ હોય અને ઘાસચારો ખાય શકતું હોય.
- એવું લંગડું જાનવર, જે ત્રણ પગથી ચાલે અને ચાલતી વખતે ચોથો પગ પણ જમીન પર ટેકવે, જેના કારણે થોડુ વાંકુ-ચૂકું ચાલે. વધુ ઉંમર થવાના કારણે હવે બચ્ચુ પેદા થઈ શકે એમ ન હોય. (કામૂસુલ ફિકહ : ૧પ૬-૧પ૭/ર)a
Log in or
Register to save this content for later.