Chapter : રોઝા અને ઝકાતના જરૂરી મસાઈલ
(Page : 71)
(૧) મુસલમાન હોવુ. (ર) બાલિગ હોવુ. (૩) આકિલ (સમજદાર) હોવુ. (૪) આઝાદ હોવુ. (પ) નિસાબના માલિક હોવુ. (૬) નિસાબનું પોતાની જરૂરી હાજતોથી વધુ અને કરજથી બચેલુ હોવુ અને (૭) માલિક થયા પછી નિસાબ ઉપર એક વર્ષ વિતી જવુ.
કાફિર અને ગુલામ તેમજ ગાંડા અને નાબાલિગના માલમાં ઝકાત ફર્ઝ નથી.
Log in or Register to save this content for later.