[૧પ૩] જન્મેલા બાળકને દાંત હોવા

Chapter : બરકત-નહૂસત, શુભ-અશુભ, ઘડી-ચોઘડીઆ, રાશી-ગ્રહ

(Page : 415)

સવાલ : માના પેટમાંથી જ કોઈ બાળકને દાંત ઊગેલા હોય તો આ વાત શરીઅતની રૂએ સારી છે કે ખરાબ ?

જવાબ : શરીઅતથી તેના સારા કે ખરાબ હોવા વિશે કોઈ વિગત સાબિત નથી.

Log in or Register to save this content for later.