Chapter : કુફ્ર અને શિર્ક
(Page : 97)
[ર૩] કાફિરની બીમારી
સવાલ : હદીસોમાં આવે છે કે મુસલમાનને બીમારી આવે છે તે તેના ગુનાહનો કફફારો બને છે તો ગેર મુસ્લિમને બીમારી લાગુ પડે છે તે શું છે ?
જવાબ : કાફિર માટે બીમારી અઝાબ હોય છે. [“મિરકાત” : ૩ / ૩૬૦] Log in or Register to save this content for later.