Chapter : હજ્જ અને ઉમરહ "ફલાહી ના હમરાહ"
(Page : /)
જરૂરી વાતચિત
આવો
|
تَفَضَّلْ
|
તફઝઝલ
|
કેમ છો ?
|
کَیْفَ حَالُکَ یَا سَیِّدِیْ
|
કયફ હાલુક યા સય્યિદી
|
અલ્લાહનો શુક્ર છે
|
الْحَمْدُ للّٰہ
|
અલહમ્દુલિલ્લાહ
|
ચાય પીઓ
|
اِشْرَبِ شَأی
|
ઈશરબ શાય
|
નહિ, શુક્રિયહ
|
لا ، شُکْراً
|
લા, શુકરન
|
તમારી તબિયત કેમ છે
|
ھَلْ اَنْتُمْ بِخَیْرٍ
|
હલઅન્તુમ બિ ખયર
|
બેઠો, આરામ કરો
|
اِجْلِسُوْ، اِسْتَرِیْحُوا
|
ઈજલિસુ, ઈસ્તરીહુ
|
તમે કયા દેશના ?
|
مِنْ اَیِّ دُوْلَۃٍ اَنْتَ یَا سَیِّدِیْ
|
મિન અય્યિ દવલતિન અન્ત યા સય્યિદી
|
હું ઈન્ડિયાનો છું
|
اَنَا مِنْ الْھِنْدِ
|
અના મિનલ હિંદ
|
તમે શું કરો છો ?
|
مَاذَا تَفْعَلُ یَا سَیِّدِیْ
|
માજા તફઅલ યા સય્યિદી
|
હું વેપારી છું
|
اَنَا تَاجِرٌ
|
અના તાજિર
|
ભાઈ, તમારું શું નામ છે?
|
مَا اِسْمُکَ یَا اَخِیْ
|
મસ્મુક યા અખી
|
જનાબ મારું નામ ઇકબાલ છે.
|
سَیِّدِیْ ! اِسْمِیْ اِقْبَال
|
સય્યિદી ઈસ્મી ઇકબાલ
|
કેમ છો ?
|
کیف الحال ؟
|
કયફલ હાલ?
|
કેમ છો ?
|
کیفک ؟
|
કયફક?
|
કેમ છો ?
|
شلُوْنَکْ
|
શલોનક
|
તારી શું ખબર છે ?
|
شَلُوْنْ اَخْبَارَکَ
|
શલોન અખ્બારક ?
|
તમારી શું ખબર છે ?
|
شَلُوْنْ اَخْبَارَکُمْ
|
શલોન અખબારકુમ?
|
શામિયહ મહોલ્લો કયાં છે ?
|
فین المحلۃ الشامیہ
|
ફૈનલ મહલ્લા શ્શામિયહ
|
ચાયની દુકાન કયાં છે?
|
فین القھوۃ
|
ફૈન કહવહ?
|
હજામ કયાં છે ?
|
فین حلاق
|
ફૈન હલ્લાક
|
શુ તમોને સમજ પડી?
|
ھل فھمت
|
હલ ફહિમ્ત?
|
હું નથી જાણતો
|
انا لااعرف
انا لا ادری
|
અના લા અઅ્રિફ
અના લા અદરી
|
આ જગાનું નામ શું છે?
|
ما اسم ھذا المحل؟
ما اسم ھذا المکان؟
|
મા ઈસ્મુ હાજલ મહલ?
મા ઈસ્મુ હાજલ મકાન?
|
અહીંયાથી કયારે જશો?
|
متی تمشی من ھنا
|
મતા તમ્શી મિન હિના?
|
હું કાલે સફર કરીશ
|
انا بکرا اسافر
|
અના બુકરા ઉસાફિર
|
મારો અરફાત જવાનો ઈરાદો છે
|
انا اقصد عرفات
|
અના અકસિદ અરફાત
|
મારી સાથે ચાલો
|
امشی معی
|
અમ્શી મઈ
|
ભાઈ બહુ સારું
|
طیب یا سیدی
|
તય્યિબ યા સય્યિદી
|
તમારો શુક્રિયહ
|
شکرا
|
શુકરન |