Chapter : હજ્જ અને ઉમરહ "ફલાહી ના હમરાહ"
(Page : .)
મીનાના બજારમાં
| બિકમ હાજા ત્તિસુ  ? આ બકરો કેટલાનો છે? 
 | بِکَم ٌھٰذَا التِّیْس ؟ 
 | 
| બિકમ હાજા ત્તલી  ? આ દુમ્બહની શું કિંમત છે ? 
 | بِکَمٌ ھٰذَا الظلِی  ؟ 
 | 
| બિકમ હાજાલ ગનમ ? આ બકરી કેટલાની છે? 
 | بِکَمٌ ھٰذَا  الْغَنَمْ 
 | 
| બિકમ હાજાલ ઈબિલ? આ ઊંટ કેટલાનું છે ? 
 | بِکَمٌ ھٰذَا الْاِبِل 
 | 
| બિકમ હાજિહિ બકરહ? આ ગાય કેટલાની છે ? 
 | بِکَمٌ ھٰذَہ البَقَرَۃَ 
 | 
| તમનુહા મિઅતુ રિયાલ એની સો રિયાલ કિંમત છે. 
 | ثَمَنُہا مِأۃُ رِیَالٍ 
 | 
| મા તનકુસ શઈઆ? થોડુક ઓછુ કરો 
 | مَا تَنْقُصْ شَیئًا ؟ 
 | 
| હલ ઈન્દક રખીસ ? તમારા પાસે સસ્તુ છે? 
 | ھَلْ عِنْدَکَ رَخِیْص ؟ 
 | 
| લા, મા ઈન્દી રખીસ મિન હાજા નહિ, મારા પાસે એનાથી સસ્તુ નથી 
 | لا، ماعِنْدِی رَخِیْص منْ ھٰذا 
 | 
| બલા, ઈન્દી રખીસ મિન હાજા કેમ નહિ, મારા પાસે એનાથી સસ્તુ છે. 
 | بَلٰی،عِنْدِی رَخِیْص منْ ھٰذا 
 | 
| તુરાઈની ખફફીફ લી મારાથી રિઆયત કરો 
 | تُراعِیْنی خَفِّفْ لِیْ 
 | 
| કમ આખિરુ સ્સઅર ? છેલ્લી શુ કિમત ? 
 | کَمْ  آخر سعرٍ 
 | 
| કુલ્લુ શય ગાલી દરેક વસ્તુ મોંઘી છે 
 | کُلُّ شَئی غَالِی 
 | 
| કુલ્લુ શય રખીસ દરેક વસ્તુ સસ્તી છે 
 | کُلُّ شَئی رَخِیْص 
 | 
| શુફ મહલ તાની બીજી દુકાને જાુઓ 
 | شُفْ مَحَلْ ثَانِیْ 
 | 
| અન્તુમ કમ નફર ? તમે કેટલા માણસો છો? 
 | انتم کم نفر؟ 
 | 
| ઇેહના નફરૈન અમે બે માણસો છે 
 | عِحْنَا نفرین 
 | 
| નશતરી બકરહ અમે ગાય ખરીદીશું 
 | نشتری بقرۃ 
 | 
| નશતરી ઈબિલ અમે ઊંટ ખરીદીશું 
 | نشتری الابل 
 | 
| નશતરી ગનમ અમ ેબકરી ખરીદશું 
 | نشتری الغنم 
 | 
| નર્જિઅ્ મર્રહ તાની બીજીવાર આવીશું 
 | نرجع مرۃ ثانیۃ 
 | 
| અજીક મઅ સદીકી મારા દોસ્ત સાથે આવીશ 
 | اجیک مع صدیقی 
 | 
| ઈજબહ જબહ કરો 
 | اذبح 
 | 
| અઅતીની કિબ્દા કલેજી આપો 
 | اعطنی کبدۃ 
 | 
| અઅતીની લહમ ગોશ આપો 
 | اعطنی لحم 
 | 
| તફઝઝલ, ખુજ લો, લઈ જાવ 
 | تفضل،  خُذْ 
 | 
