Chapter : હજ્જ અને ઉમરહ "ફલાહી ના હમરાહ"
(Page : /)
મસાલા સબઝીની દુકાન
| લાલ મરચાં
|
فلفل احمر
|
ફિલફિલ અહમર
|
| લીલાં મરચાં
|
فلفل اخضر
|
ફિલફિલ અખ્દર
|
| તીખુ મરચું
|
فلفل حار
|
ફિલફિલ હાર
|
| ફીકુ મરચું
|
فلفل بارد
|
ફિલફિલ બારિદ
|
| ચટણી
|
فلفل بوردہ
|
ફિલફિલ બોદ્રા
|
| મરી
|
فلفل اَسْوَدْ
|
ફિલફિલ અસ્વદ
|
| હલદર
|
کُرْکُوْم | કૂર્કૂમ |
| જીરૂ
|
کَزْبُوْرَہْ
|
કઝબૂરહ
|
| મીઠું
|
مِلْحْ
|
મિલ્હ
|
| પ્યાઝ
|
بَصَلْ
|
બસલ
|
| ચાવલ
|
اُرُزْ
|
ઉરુઝ
|
| દાલ
|
عَدَسْ
|
અદસ
|
| બટાકા
|
بَطَاطِشْ
|
બતાતિસ
|
| અચાર
|
طُرْشِیْ
|
તુર્શી
|
| લસણ
|
ثُوْمْ
|
તૂમ
|
| ફોદીનો
|
نَعْنَعْ
|
નઅ્નઅ્
|
| ધાણા
|
بَقْدُوْنَسْ
|
બગદૂનસ
|
| રીંગણા
|
بَاذِنْجَانْ
|
બાજિન્જાન
|
| ચણા
|
حُمَّصْ
|
“હુમ્મસ
|
| કોબી | مَلْفُوْفْ
|
મલ્ફૂફ
|
| ફુલાવર
|
زَھْرَہْ
|
ઝહરહ
|
| ભીંડી
|
بَامْیَا
|
બામિયા
|
| સકરટેટી
|
شَمَّامْ
|
શમ્મામ
|
| તડબૂચ
|
حَبْحَبْ
بِطِّیْخْ
|
હબ્હબ
બિત્તિખ
|
| નાશપાતી
|
کُمَّثْرَا
|
કુમ્મતરા
|
| કેરી
|
مَنْغَا
|
મંગા
|
| અનાનસનો ડબો
|
تَنَکْ اَنَنَّاسْ
|
તન્ક અનન્નાસ
|
| કાકડી
|
خَیَارْ
|
ખયાર
|
| પાકુ ચિભડુ
|
یَقْتِیْنْ
|
યગતીન
|
| કાચુ ખજૂર
|
رُطَبْ
|
રૂતબ
|
| જમરૂખ
|
جواَّفَہْ
|
જવ્વાફહ
|
| કેળાં
|
مَوْزْ
|
મોઝ
|
| પપૈયુ
|
بَبِیْتَا
|
બબીતા
|
| દ્રાક્ષ
|
عَنَبْ
|
ઈનબ
|
| જાંબુ
|
اَرْجُوَانْ
|
અર્જુવાન
|
| અનુસુ
|
شَرِیْفَہْ
|
શરીફહ
|
| બદામ
|
لَوْزْ
|
લોઝ
|
| અખરોટ
|
جَوْزْ
|
જવ્ઝ
|
| નાળિયેર
|
جَوْزُ الْھِنْدْ
|
જવ્ઝુલ હિંદ
|
| આમલી
|
تَمَرْ ھِنْدِیْ
|
તમર હિંદી
|
| ખારી સિંગ
|
فُوْل سُوْدَانَیْ
|
ફૂલ સુદાની
|
| તજ
|
دَارْصِیْنِیْ
|
દારસીની
|
| લવંગ
|
مُسْمَارْ
|
મુસ્માર
|
| ઈલાયચી
|
ھِیْلْ
|
હીલ
|
| ચોકલેટ
|
شَوْکَوْلاتَہْ
|
શોકોલાનહ
|
