Chapter : હજ્જ અને ઉમરહ "ફલાહી ના હમરાહ"
(Page : /)
બીજા શબ્દો
પાસપોર્ટ
|
جَوَازُ السَّفَرِ
|
જવાઝુસ્સફર
|
હોસ્પિટલ
|
الْمُسْتَشْفٰی
|
અલમુસ્તશ્ફા
|
એમ્બ્યુલન્સ
|
اِسْعَافٌ
|
ઈસ્આફ
|
ટપાલ
|
بَرِیْدٌ
|
બરીદ
|
તાર
|
بَرْقِیَۃٌ
|
દબર્ગિયહ
|
પોષ્ટ ઓફિસ
|
مَکْتَبُ بَرِیْدٍ
|
મકતબ બરીદ
|
ફારમસી
|
اَلصَّیْدَلِیۃٌ
|
અસ્સયદલિય્યહ
|
સ્ત્રીઓ
|
حَرِیْمْ
|
હરીમ
|
પુરૂષો માટે
|
رجالی
|
રિજાલી
|
સ્ત્રીઓ માટેનું
|
نسائی
|
નિસાઈ
|
પુરૂષો માટે
|
حق الرجال
|
હગિગ ર્રિજાલ
|
સ્ત્રીઓ માટે
|
حقِّ النساء
|
હગિગ નિસાઅ
|
બાળકો માટે
|
حقِّ الأطفال
|
હગિગલ અતફાલ
|