Chapter : હજ્જ અને ઉમરહ "ફલાહી ના હમરાહ"
(Page : .)
નાસ્તાની દુકાન
| બરફ
|
ثلْجٌ
|
સલજ
|
| પાણી
|
مَائٌ
|
માય
|
| રોટી
|
خُبْزٌ
|
ખુબ્ઝ
|
| ઘી
|
سمَنٌ
|
સમન
|
| ઈડું
|
بَیْضَۃٌ
|
બયદ
|
| દહીં
|
لَبَنٌ
|
લબન
|
| દૂધ
|
حَلِیْب
|
હલીબ
|
| છાસ
|
رَوْبْ
|
રોબ
|
| માખણ
|
زُبْدَہ
|
ઝુબ્દહ
|
| પનીર
|
جُبُنْ
|
જાુબુન
|
| મલાઈ
|
قَشْطَہ
|
ગશતા
|
| પનીરવાળી રોટી
|
خُبُزْ بِالْجُبْنَہ
|
ખુબુઝ બિલ જાુબ્નહ
|
| મસાલાવાળી રોટી
|
خُبُزْ بِالزَّعْتَرْ
|
ખુબુઝ બિલ ઝઅ્તર
|
| કયુ જયુસ જોઈએ છે
|
اَی عصِیْر تبع
|
અય્યી અસીર તબિઅ
|
| મને આપો
|
اَعْطِنِی
|
અઅ્તીની
|
| મને દૂધ આપો
|
اَعْطِنِی حَلِیْب
|
અઅ્તીની હલીબ
|
| મને પહેલું આપો
|
اَعْطِنِی اَوَّلاً
|
અઅ્તીની અવ્વલન
|
| મને જયુશ આપો
|
اَعْطِنِی عَصِیْر
|
અઅ્તીની અસીર
|
| દુધવારી ચા
|
شَائِیٌ بِالْحَلِیْبِ
|
શાઈયુન બિલ્હલીબ
|
| ગોશ્ત
|
لَحْمٌ
|
લહમ
|
| લાલ મરચાં
|
فِلْفِلٌ اَحْمَرٌ
|
ફિલફિલ અહમર
|
| લીલાં મરચાં
|
فِلْفِلٌ اَخْضَرٌ
|
ફિલફિલ અખ્દર
|
| મીઠું
|
مِلْحٌ
|
મિલ્હ
|
| પ્યાઝ
|
بَصَلٌ
|
બસલ
|
| ચાવલ
|
اُرُزٌّ
|
ઉરુઝ
|
| દાલ
|
عَدَسٌ
|
અદસ
|
| બટાકા
|
بَطَاطِشٌ
|
બતાતિસ
|
| જયુસ
|
عَصِیْرْ
|
અસીર
|
| કેરીનો રસ
|
عَصِیْرْ مَنْغَا
|
અસીર મંગા
|
| મોસંબીનો રસ
|
عَصِیْرْ بُرْتَقَال
|
અસીર બુર્તુકાલ
|
| મિકસ જયુસ
|
عَصِیْرْ کَوْکْتَیْلْ
|
અસીર કોકતેલ
|
| ખાંડ
|
سُکَّرْ
|
સકકર
|
