Chapter : હજ્જ અને ઉમરહ "ફલાહી ના હમરાહ"
(Page : /)
કપડાની દુકાને
| આ શું છે?
|
مَا ھٰذَا ؟
اَیْش ھٰذَا ؟
|
મા હાજા ?
એશ હાજા ?
|
| એની શું કિંમત છે ?
|
کَمْ سِعْر ہُ ؟
ھٰذَا بِکَمْ
|
કમ સિઅરુહુ ?
હાજા બિ કમ ?
|
| મને કાપડ બતાવો
|
ورینی قماش
|
વર્રિની ગુમાશ
|
| જેન્ટસ કે લેડીસ ?
|
رجالی ولا نسائی
|
રિજાલી વલ્લા નિસાઈ
|
| આ ચાઈનાનું છે કે જાપાનનું ?
|
ھذا صینی و لایابانی
|
હાજા સિનીં વલ્લા યાબાની
|
| આ ઈન્ડયન છે
|
ھذا ھندی
|
હાજા હિંદી
|
| આ કોર્યન છે
|
ھذا کُْورِیْ
|
હાજા કૂરી
|
| પાકિસ્તાની બતાવો
|
وَرِّینی باکستانی
|
વર્રિની બાફિસ્તાન
|
| કેટલાનું મિટર ?
|
متر بکم
|
મિતર બિ કમ ?
|
| મિટરના હિસાબે નથી
|
مُشْ بِالْمِترۃ
|
મુશ બિલ મિતર
|
| વારના હિસાબે છે
|
بِالیارْدہْ
|
બિલ યાર્દહ
|
| સેટ
|
طقم
|
તગમ
|
| સેટમાં કેટલા રંગ છે?
|
کم الوان فی الطقم
|
કમ અલ્વાન ફિત્તગમ
|
| આ જથ્થા બંદીની દુકાન છે
|
ھذا المحل بالجملہ
|
હાજલ મહલ બિલ જુમ્લહ
|
| છુટક નથી
|
مُشْ بِالمَفَرَّقْ
|
મુશ બિલ મુફર્રગ
|
| તાકો
|
طاقہْ
|
તાગહ
|
| તાકામાં કેટલા મિટર છે
|
طَاقَہ کمْ مِترْ فیہ
|
તાગહ કમ મિતર ફિહ
|
| ૯૦ રિયાલનો તાકો
|
تسعین ریال طاقہ
|
તિસ્ઈન રિયાલ તાગહ
|
| એક ભાવ બતાવો
|
قُلْ کَلام وَاحِد
|
ગુલ કલામ વાહદ
|
| આનાથી સારી છે ?
|
ھَل؟ عِنْدَکَ اَحْسَنَ مِنْ ھٰذَا ؟
|
હલ ઈન્દક અહસન મિન હાજા ?
|
| બીજુ બતાવો
|
وَ رِِّیْنِی غَیْرَ ھٰذا
|
વર્રિની ગયર હાજા
|
| બીજું બતાવો
|
ورِّیْنِی آخَرْ
|
વર્રિની આખર
|
| આ તો મોઘું છે.
|
ھَذَا غَالٍی
|
હાજા ગાલી
|
| ના, મારે નથી ખરીદવું
|
لا، ماابعْ
|
લા, મા અબિઅ્
|
| કેમ ? એતો સસ્તુ છે?
|
لیش؟ ھذا رخیص!
|
લૈશ? હાજા રખીસ!
|
| ના, મોઘું છે
|
لا، غالی
|
લા, ગાલી
|
| ભાવ વધારે છે
|
سعر کثیر
|
સિઅ્ર કતીર
|
| સુતરાઉ
|
قُطُنْ
|
ગુતુન
|
| બોસ્કી
|
زُبْدَہْ
|
ઝુબ્દહ
|
| પીળું બોસ્કી
|
زُبْدَہْ صَفْرَاء
|
ઝુબ્દહ સફરહ
|
| સફેદ બોસ્કી
|
زُبْدَہْ بیضاء
|
ઝુબ્દહ બય્દહ
|
| કપડાં
|
اَقْمِشَہْ
|
અગમિશહ
|
| રેડી મેડ કાપડ
|
اقمشہ جاھزہ
|
અગમિશહ જાહિઝહ
|
| મેકસી
|
فِسْطَانْ
|
ફિસ્તાન
|
| પેન્ટ
|
بنطلون
|
બંત્લૂન
|
| અંડરવેર
|
کَلْسُونْ
|
કલ્સૂન
|
| ગંજી
|
فَنِیْلَہْ
|
ફનીલહ
|
| જાંગિયા
|
ھَافْ
|
હાફ
|
| અરબી કુર્તો
|
ثَوْبْ
|
તોબ
|
| ટોપી
|
طاقِیَہْ
|
તાગિયા
|
| માથા પર બાંધવાની કાળી રસ્સી
|
عِقَالْ
|
ઇગાલ |
| સફેદ કશીદહ
લાલ કશીદહ કાળો કશીદહ લીલો કશીદહ
|
قَطْرَہْ بَیْضَائْ
قَطْرَہْ حَمْرائْ قَطْرَہْ سَوْدَائْ قَطْرَہْ خَضْرَائْ
|
ગતરહ બયદાઅ્
ગતરહ હમ્રાઅ્ ગતરહ સવદાઅ્ ગતરહ ખદરાઅ્
|
| કિતાબ કયાં મળશે?
|
وَیْنْ حَصَّلَ الکتب
|
વૈન હસ્સલ અલકુતૂબ
|
| કિતાબ કયાં મળશે ?
|
الکِتَابُ فَیْن تُبَاعُ
|
અલ કિતાબ ફયન તુબાઅ
|
| શું તમારી પાસે સુરમો છે?
|
ھَلْ عِنْدَکَ کُحْلٌ ؟
|
હલ ઈન્દક કોહલ
|
| તે એક રિયાલ માંગે છે
|
ھُوَ یُرِیْدُ رِیَال وَاحِد
|
હુવ યુરીદુ રિયાલ વાહદ
|
| તે એક રિયાલ માંગે છે
|
یَبْغٰی رِیَال وٰاحِد
|
યબ્ગા રિયાલ વાહદ
|
