Chapter : હજ્જ અને ઉમરહ "ફલાહી ના હમરાહ"
(Page : 171)
2”હજ્જે ઈફરાદ”નાં અમલો એક નઝરમાં
| ૧ | હજ્જનું એહરામ | શર્ત | 
| ૨ | તવાફે કુદૂમ | સુન્નત | 
| ૩ | વુકૂફે અરફાત | રૂકન | 
| ૪ | વુકૂફે અરફાત પછી વુકૂફે મુઝદલિફહ | વાજિબ | 
| ૫ | ૧૦ ઝિલ્હજ્જના જમરએ અકબહની રમી | વાજિબ | 
| ૬ | હલક કે સર | વાજિબ | 
| ૭ | તવાફે ઝિયારત | રૂકન | 
| ૮ | સફા–મરવહની સઈ | વાજિબ | 
| ૯ | ૧૧,૧૨ ઝિલ્હજ્જના ત્રણેવ જમરાતની રમી | વાજિબ | 
| ૧૦ | તવાફે વદાઅ | વાજિબ | 
