1”હજ્જે તમત્તુઅ”નાં અમલો એક નઝર માં

Chapter : હજ્જ અને ઉમરહ "ફલાહી ના હમરાહ"

(Page : 170 to 171)

1”હજ્જે તમત્તુઅનાં અમલો એક નઝર માં

ઉમરહનું એહરામ શર્ત
ઉમરહનો તવાફ રમલ સાથે (રમલ સુન્‍નત છે.) રૂકન
ઉમરહની સઈ વાજિબ
સઈ પછી પૂરા માથાના વાળ કપાવવા કે મુંડાવવા વાજિબ
૮ ઝિલ્હજ્જના હજ્જનું એહરામ બાંધવું શર્ત
વુકૂફે અરફાત રૂકન
વુકૂફે અરફાત પછી, વુકૂફે મુઝદલિફહ વાજિબ
૧૦ ઝિલ્હજ્જના જમરએ અકબહની રમી વાજિબ
કુર્બાની વાજિબ
૧૦ હલક કે સર વાજિબ
૧૧ તવાફે ઝિયારત રૂકન
૧૨ સફા–મરવહની સઈ વાજિબ
૧૩     ૧૧,૧૨ ઝિલ્હજ્જના ત્રણેવ જમરાતની રમી વાજિબ
૧૪ તવાફે વદાઅ વાજિબ
Log in or Register to save this content for later.