Chapter : હજ્જ અને ઉમરહમાં પઢવાની ખાસ દુઆઓ
(Page : 1)
તલ્બિયહ
لَبَّیْکَ اَللّٰہُمَّ لَبَّیْکَ لَبَّیْکَ لَا شَرِیْکَ لَکَ لَبَّیْکَ اِنَّ الْحَمْدَ وَالنِّعْمَۃَ لَکَ وَالْمُلْکَ لَا شَرِیْکَ لَکَ ۔
મકામે ઇબ્રાહીમ પાસે આવો તે સમયે આ આયત તમારી ઝબાન પર હોય તો બેહતર છે.
وَاتَّخِذُوْا مِنْ مَّقَامِ اِبْرَاھِیْمَ مُصَلّٰی
ઝમઝમનું પાણી પીતી વખતે પઢવાની દુઆ
اَللّٰھُمَّ أِنِّی أَسْئَلُکَ عِلْمًا نَّافِعًا وَرِزْقًا وَّاسِعًا وَّعَمَلًا صَالِحًا وَّشِفٓائً مِّنْ کُلِّ دَائٍ
સફા પર પહોચી આ તમારી ઝબાન પર હોય તો બેહતર છે.
اَبْدَأُ بِمَا بَدَأَ اللہُ بِہٖ اِنَّ الصَّفَا وَالْمَرْوَۃَ مِنْ شَعَائِرِ اللّٰہِ ۔
કઅબહ તરફ મોઢું કરી પઢવાની દુઆ
لَا اِلٰہَ اِلَّا اللّٰہُ وَحْدَہُ لَا شَرِیْکَ لَہُ ، لَہُ الْمُلْکُ وَلَہُ الْحَمْدُ یُحْیِ وَیُمِیْتُ وَہُوَ عَلٰی کُلِّ شَیْئٍ قَدِیْرٌ ، لَا اِلٰہَ اِلَّا اللہُ وَحْدَہُ اَنْجَزَ وَعْدَہُ وَنَصَرَ عَبْدَہُ وَہَزَمَ الْأَحْزَابَ وَحْدَہُ۔
રુકને યમાની અને હજરે અસ્વદના દરમીયાન પઢવાની દુઆ
رَبَّنَا اٰتِنَا فِی الدُّنْیَا حَسَنَۃً وَّفِی الْاٰخِرَۃِ حَسَنَۃً وَّقِنَا عَذَابَ النَّار
સઇ દરમીયાન પઢવાની દુઆ
رَبِّ اغْفِرْ وَارْحَمْ وَتَجَاوَزْ عَمَّا تَعْلَمُ اِنَّکَ اَنْتَ الْأَعَزُّ الْأَکْرَمُ
મદીના મુનવ્વરહના નજીક પહોચીને પઢવાની દુઆ
اَللّٰھُمَّ ھٰذَا حَرَمُ نَبِیِّکَ فَاجْعَلْہُ وِقَایَۃً لِّی مِنَ النَّارِ وَاَمَانًا مِّنَ الْعَذَابِ وَسُوْئِ الْحِسَابِ۔
મસ્જીદે નબવીમાં દાખલ થતી વખતે પઢવાની દુઆ
اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّصَحْبِہٖ وَسَلِّمْ ، اَللّٰہُمَّ اغْفَرْ لِیْ ذُنُوْبِیْ وَافْتَحْ لِیْ اَبْوَابَ رَحْمَتِکَ
રોઝએ અકદસ પર સલામ આ રીતે પેશ કરવા.
اَلسَّلَامُ عَلَیْکَ اَیُّھَا النَّبِیُّ وَرَحْمَۃُ اللّٰہِ وَبَرَکَاتُہٗ
الصَّلٰوۃُ وَ السَّلَامُ عَلَیْکَ یَا رَسُوْلَ اللہِ
الصَّلٰوۃُ وَ السَّلامُ عَلَیْکَ یَا نَبِیَّ اللہِ
الصَّلٰوۃُ وَ السَّلامُ عَلَیْکَ یَا حَبِیْبَ اللہِ
હઝરત અબુ બક્ર રદી.ના રોઝા પર સલામ આ રીતે પેશ કરવા.
اَلسَّلامُ عَلَیْکَ وَرَحْمَۃُ اللہِ وَبَرَکَاتُہٗ یَا سَیِّدَنَا اَبَا بَکْرِ نِ الصِّدِّیْقِ رَضِیَ اللہُ تعَالٰی عَنْکَ وَعَنَّا
હઝરત ઉમર રદી.ના રોઝા પર સલામ આ રીતે પેશ કરવા.
اَلسَّلامُ عَلَیْکَ وَرَحْمَۃُ اللہِ وَبَرَکَاتُہٗ یَا اَمِیْرَ الْمُؤمِنِیْنَ عُمَرَ بْنِ الْخَطَّابِؓرَضِیَ اللہُ َتعَالٰی عَنْکَ وَعَنَّا
બીજા તરફથી સલામ આ રીતે પેશ કરવા.
اَلسَّلامُ عَلَیْکَ یَا رَسُوْلَ اللہِ مِنْ فُلَانِ بْنِ فُلَانٍ یَسْتَشْفِعُ بِکَ اِلٰی رَبِّکَ
Log in or Register to save this content for later.