Chapter : બહેનોની હજ્જ
(Page : 203)
મદીનહ મુનવ્વરહની તે મુબારક જગાઓ,
જેની ઝિયારત કરવી જોઈએ
મુહતરમ હજીયાણીઓ આ બધી જગાઓની ઝિયારત તમોને તમારો મહરમ કરવાશે જ અને દરેક જગાએ જે તે જગાની તારીખ અને કિસ્સો પણ બયાન કરશે માટે આ જગાઓને યાદ રાખવામાં મહેનત કરવાના બદલે તમો હજ્જ અને ઉમરહના અહકામ અને તેની રીત તેમજ ઝિયારતે મદીનહ મુનવ્વરહ બરાબર જાણી લ્યો અને યાદ કરી લો આતો આપની જાણ ખાતર જ લખવામાં આવી રહયું છે. વિગત માટે અહકરની ”હજ્જ અને ઉમરહ : ‘ફલાહી’ના હમરાહ” નામક કિતાબમાં જુઓ.
દ મસ્જિદે કુબા દ મસ્જિદે જુમ્અહ
દ મસ્જિદે કિબ્લતૈન દ મસ્જિદે ગમામહ
દ મસ્જિદે ફત્હ દ મસ્જિદે ઈજાબહ
દ જબલે ઉહદ
Log in or Register to save this content for later.