મકકહ મુકર્રમહની કાબિલે ઝિયારત મુબારક જગાઓ

Chapter : બહેનોની હજ્જ

(Page : 165 to 166)

મકકહ મુકર્રમહની

કાબિલે ઝિયારત મુબારક જગાઓ

                મુહતરમા હજીયાણીઓ આ બધી જગાઓની ઝિયારત તમોને તમારો મહરમ કરવાશે જ અને દરેક જગાએ જે તે જગાની તારીખ અને કિસ્સો પણ બયાન કરશે માટે આ જગાઓને યાદ રાખવામાં મહેનત કરવાના બદલે તમો હજ્જ અને ઉમરહના અહકામ અને તેની રીત બરાબર જાણી લ્યો અને યાદ કરી લો આતો આપની જાણ ખાતર જ લખવામાં આવી રહયું છે. વિગત માટે અહકરની ”હજ્જ અને ઉમરહ : ‘ફલાહી’ના હમરાહ” નામક કિતાબમાં જુઓ.

દ      મવલદુન્નબી,

દ      મસ્જિદુર્રાયહ,

દ      મસ્જિદે જિન ,

દ      જબલુન્નૂર ,

દ      જબલે સૌર,

દ      મસ્જિદે આઈશા,

દ      જબલે અબૂ કુબૈસ,

દ      મહોલ્લા બની હાશિમ,

દ      હઝરત ખદીજતુલ કુબરા (રદિ.)નું મકાન.

Log in or Register to save this content for later.