Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઈલ
(Page : 94)
જો ફકીર–ગરીબ સમજદાર છોકરા–છોકરીને ઝકાત આપી અથવા કપડાં પહેરાવ્યાં તો ઝકાત અદા થઇ જશે. (કિતાબુલ મસાઇલ : ર/૧૮ર)
નોંધ : ઉપરોકત મસ્અલાથી એવું ન સમજશો કે પોતાનાં સગા છોકરા–છોકરીને ઝકાત આપી શકાય, ફફહમ વ તદબ્બર. (સમજો અને વિચારો). (મુહમ્મદસઈદ)
Log in or Register to save this content for later.