માલદાર પતિની ગરીબ પત્નીને ઝકાત આપવી

Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઈલ

(Page : 94)

જો કોઇ ઔરતનો પતિ માલદાર હોય, પરંતુ તે ખુદ ગરીબ અને કંગાળ હોય તો આવી ઔરતને ઝકાત આપવી દુરુસ્ત છે. (કિતાબુલ મસાઇલ : ર/૧૮ર)

Log in or Register to save this content for later.