મદ્રસાઓમાં ઝકાત આપવામાં બમણો સવાબ

Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઈલ

(Page : 121)

મદ્રસાઓમાં ઝકાત આપવામાં બમણો સવાબ મળશે. એક ઝકાતની અદાયગીનો અને બીજો ઇલ્મના પ્રચાર–પ્રસાર અને દીનની સુરક્ષાનો. (અહકામે ઝકાત : ૪૪, ફતાવા દારુલ ઉલૂમ : ૬/ર૧૮, કિતાબુલ મસાઇલ : ર/૧૯ર)

Log in or Register to save this content for later.