ઝકાતના લેટેસ્ટ મસાઈલ, મુફતી સઈદ સાહબ આછોદી ઝકાતમાં ફકીરને હંગામી (અસ્થાયી) ધોરણે મકાન આપવું Posted on by islamicblog Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઈલ (Page : 121) Read later Views: 107 ફકીરને મકાન એક મુદ્દત રહેવા માટે આપ્યું અને તેના ભાડામાં ઝકાતની નિય્યત કરી, તો તેનાથી ઝકાત અદા નહિ થાય. (કિતાબુલ મસાઇલ : ર/૧૯૧) Log in or Register to save this content for later. ઝકાતના માલથી ફકીરોની દા’વત સાર્વજનિક હૉસ્પિટલોમાં ઝકાતની રકમ ખર્ચ કરવી