ઝકાતના લેટેસ્ટ મસાઈલ, મુફતી સઈદ સાહબ આછોદી ઝકાતને હદિયો યા કર્ઝ કહી આપવી Posted on by islamicblog Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઈલ (Page : 93) Read later Views: 82 ઝકાતની નિય્યતથી હદિયો અથવા કર્ઝના નામે રૂપિયા આપે તો પણ ઝકાત અદા થઇ જશે (અર્થાત ગરીબને આ બતાવવું જરૂરી નથી કે આ ઝકાતની રકમ છે.) (કિતાબુલ મસાઇલ : ર/૧૮૧) Log in or Register to save this content for later. ઈદી રૂપે ઝકાત સમજદાર છોકરા–છોકરીને ઝકાત આપવી