ઝકાતની રકમથી દહેજ ખરીદીને આપવી

Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઈલ

(Page : 99)

જો શાદી કરનારી છોકરી પાસે એટલું સોનું–ચાંદી ન હોય, જેના પર ઝકાત વાજિબ થઈ જતી હોય, તો તેને દહેજ (દાયજો)નો સામાન ખરીદીને આપી શકાય છે અથવા રોકડ આપી દે કે તે દાયજો ખરીદી લે. (આપકે મસાઇલ ઔર ઉનકા હલ જદીદ : પ/૧૩૪)

Log in or Register to save this content for later.