જે મદ્રસામાં ઝકાતનો મસ્‍રફ ન હોય તેમાં ઝકાત ખર્ચ કરવી

Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઈલ

(Page : 128)

જે મદ્રસહ અથવા મકતબમાં ઝકાત ખર્ચ કરવાની જગ્યા તત્કાળમાં મૌજૂદ ન હોય તે મદ્રસહ માટે ઝકાતની રકમને ચંદામાં એકઠી કરવી જાઇઝ નથી. (ફતાવા મહમૂદિય્યહ–મેરઠ : ૧૪/ર૭પ–ર૯૭, કિતાબુલ મસાઇલ : ર/૧૯પ)

Log in or Register to save this content for later.