ઝકાતના લેટેસ્ટ મસાઈલ, મુફતી સઈદ સાહબ આછોદી અમાનતની રકમ પર ઝકાત કોણ આપે ? Posted on by islamicblog Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઈલ (Page : 71) Read later Views: 125 કોઈની પાસે અમાનતની રકમ છે તો તેની ઝકાત તે માણસ કાઢશે જે તેનો માલિક છે. અમીન (અમાનત રાખનાર) પર ઝકાત ફર્ઝ નહિ થાય. (મુસ્તફાદ : આપકે મસાઇલ ઔર ઉનકા હલ : પ/૭૭) Log in or Register to save this content for later. ખરીદેલ બિયારણ યા ખાતર પર ઝકાત નથી અંદાજો લગાવી ઝકાત કાઢવી સહીહ છે ?