હજ માટે રાખી મૂકેલ રૂપિયા પર ઝકાત

Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઇલ

(Page : 46)

જો કોઇ સાહિબે નિસાબે હજની નિય્યતથી રૂપિયા જમા કરી રાખ્યા હતા, તે જ વરસ દરમિયાન ઝકાત કાઢવાનો સમય આવી ગયો, તો તેના પર હજ માટે રાખી મૂકેલ પૂરી રકમની ઝકાત કાઢવી પણ લાઝિમ ઠેરશે. (અનવારે મનાસિક : ૧૬૦, કિતાબુલ મસાઇલ : ર/૧૩૭, ઝુબ્દતુલ ફતાવા : ૪/૭૭)

Log in or Register to save this content for later.