હજ કમિટીમાં જમા થયેલ રકમ પર ઝકાતમાં ચોખવટ

Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઇલ

(Page : 46)

જો  કોઇ માણસે હજના ઇરાદાથી હજ કમિટીમાં પૂરેપૂરી રકમ જમા કરાવી હતી, તે દરમિયાન તેની ઝકાતના હિસાબનો વખત આવી ગયો તો જમા થયેલ રકમમાંથી વિમાનની ટિકિટ, મુઅલ્લિમ ફીસ અને બીજા ખર્ચાઓ કાઢી સઊદી રિયાલના રૂએ એ હજ કરનારને જે રકમ પરત મળનારી છે તેના પર ઝકાત કાઢવી જરૂરી થશે. (મુસ્તફાદ મસાઇલે બેહિશ્તી ઝેવર : ૩રર, અઝ : મુફતી અ. વાહિદ સા. લાહોર, કિતાબુલ મસાઇલ : ર/૧૩૮, ઝુબ્દતુલ ફતાવા : ૪/૭૬,૭૭)

Log in or Register to save this content for later.