Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઇલ
(Page : 49)
મોટર ગેરેજ અને મોબાઇલ ફોન વિગેરેના રિપેરીંગનો ધંધો કરતા માણસ પાસે રિપેરીંગમાં વપરાતા સ્પેરપાર્ટસ સ્ટોકમાં મવજૂદ હોય તે સ્પેરપાર્ટસને તેણે ઝકાતના હિસાબમાં ગણવાના રહેશે અને સ્પેરપાર્ટસનો છૂટક ભાવ ગણી તેની ઝકાત આપવાની રહેશે. (ઝુબ્દતુલ ફતાવા : ૪/૪૪૩)
Log in or Register to save this content for later.