Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઇલ
(Page : 44)
માલે નામી (વૃદ્ધિ પામતા માલ)ની બે સૂરતો છે :
(૧) પેદાઇશી માલે નામી : અર્થાત સોના–ચાંદી આ બંનેય ધાતુઓને શરીઅતે એકંદરે વધનારા માલ તરીકે સ્વીકાર્યો છે, ભલે તેનો વેપાર કરવામાં આવે યા ન કરવામાં આવે.
(ર) ફેઅલી માલે નામી : અર્થાત સોના–ચાંદીના સિવાય તે માલ, જેને તિજારતની નિય્યતે ખરીદવામાં આવે. (કિતાબુલ મસાઇલ : ર/૧૩૬)
Log in or Register to save this content for later.