પ્રેસમાં છપાઇ માટે રાખી મૂકેલ ઇન્ક (શાહી) પર ઝકાત

Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઇલ

(Page : 45)

સામાન્ય રીતે મોટાં મુદ્રાલયો–પ્રેસ છપાઇ માટે ઇન્કનો મોટો સ્ટોક અગાઉથી ખરીદી રાખી મૂકે છે, તો તે ઇન્ક પર વરસ ગુજરવાથી તેની કિંમત પર ઝકાત ફર્ઝ થશે. (કિતાબુલ મસાઇલ : ર/૧૩૭)

Log in or Register to save this content for later.