Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઇલ
(Page : 46)
ટેન્ટ હાઉસ વગેરેમાં જે વાસણો અને સામાન ભાડા પેટે આપવામાં આવે છે, તેની માલિય્યત અને કિંમત પર ઝકાત નહીં, બલકે તેની ભાડાઆવક પર કાયદાકીય ઝકાત ફર્ઝ થશે. (કિતાબુલ મસાઇલ : ર/૧૩૮)
Log in or Register to save this content for later.