ઘરમાં શૉ (SHOWS) માટેની વસ્તુઓ, વાસણો, કપડાં પર ઝકાત નથી

Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઇલ

(Page : 58)

ઘરમાં શૉ માટેની વસ્તુઓ, ફનિર્ચર, વાસણો (ચાહે વપરાશથી વધારે હોય) કપડાં (ભલેને જરૂરતથી વધારે હોય) પર ઝકાત નથી. અલબત્ત, સદક–એ–ફિત્ર અને કુરબાની વાજિબ થવા માટે અને ઝકાત હરામ થવા માટે એની ગણતરી કરવામાં આવશે.  (ઝુબ્દતુલ ફતાવા : ૪/૮૩, ૮૪, ફતાવા દીનિય્યહ : ર/પર૩, પર૪)

Log in or Register to save this content for later.