સોનાનો નિસાબ

Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઈલ

(Page : 40)

સોનાનો નિસાબ અરબી વજનથી વીસ (ર૦) મિષ્કાલ છે, જેનું વજન ગ્રામોના હિસાબથી સિત્યાસી (૮૭) ગ્રામ,  ચારસો એંસી (૪૮૦) મિલીગ્રામ થાય છે. (ઈઝાહુલ મસાઇલ : ૧૦૩, કિતાબુલ મસાઇલ : ર/૧૩૪)

Log in or Register to save this content for later.