સગી સાસુ સાથે જમાઈનો સફર.

Chapter : ઓરત અને હજનો સફર

(Page : 264)

સવાલ(૩૮૦–૧૦):–  સાસુ પોતાના જમાઈ સાથે અને પોતાની છોકરી સાથે ન હોય તો પણ હજ્જમાં જઈ શકાય કે નહિં ?

જવાબ(૩૮૦–૧૦):– સગી સાસુનો સગો જમાઈ મહરમ (જેની સાથે નિકાહ હંમેશા હરામ છે) હોવાથી હજ્જ પઢવા જઈ શકે છે,ભલેને છોકરી સાથે ન હોય ! સાવકા જમાઈ સાથે મના છે,તે મહરમ લેખાશે નહિં. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે.

(શામીઃ ૩/૪૬૪+૪૬પ.આલમગીરીઃ૧/ર૧૯)

Log in or Register to save this content for later.