શીયા અને સુન્નીના નિકાહ.

Chapter : જે સ્ત્રીઓ સાથે નિકાહ હરામ છે.

(Page : 281)

સવાલ(૪ર૦–૩૦):– (અ) શીયા છોકરાના લગ્ન સુન્ની છોકરી સાથે દુરૂસ્ત છે ? (બ)  શિયા કૌમના છોકરાના નિકાહ સુન્ની છોકરી સાથે થઈ શકે છે?

જવાબ (૪ર૦–૩૦):– (અ) જે શીયાના અકીદાઓ કુફ્રિયા છે,જેમકે હઝરત અલી (રદિ.) ને ન માનવું,હઝરત સિદ્દીક (રદિ.) નો સહાબા હોવાનો ઈન્કાર કરવો, હઝરત આયશા (રદિ.) પર બોહતાન બાંધવું વિગેરે,હોય તેઓ કાફિર છે, સુન્ની છોકરી સાથે નિકાહ નથી કરી શકતો,નિકાહ પઢાવવાથી ઈન્કાર કરે,એ વિનાના શીયાઓ ફાસિક છે,તેમના નિકાહ દુરૂસ્ત છે. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.                         ( ઈમ્દાદુલ ફતાવાઃર/રર૬)

                (બ) શિયા જે આપના લખાણ મુજબ હઝરત અલી(રદિ.) ઉપરોકત બીજા સહાબાને માનતો ન હોય અને ગાળો આપતો હોય એવા અકીદાવાળાને સુન્ની છોકરી આપવી જાઈઝ નથી. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે.

 (ફતાવા દારૂલઉલૂમઃ૭/ર૭૧)

Log in or Register to save this content for later.