વ્યભિચાર કરાવનાર સ્ત્રીના નિકાહ બીજા પુરૂષ સાથે.

Chapter : જે સ્ત્રીઓ સાથે નિકાહ હલાલ છે.

(Page : 274)

સવાલ(૪૦૪–૧૪):–એક કુંવારી (અપરિણીત) સ્ત્રી છે, તેને ત્રણ ચાર મહિનાનો હમલ રહયો છે,તેના સગા–સબંધી હાલમાં બીજા પુરૂષ સાથે નિકાહ કરવા માંગે છે,તો શરીઅત પ્રમાણે નિકાહ દુરૂસ્ત થશે કે કેમ ?

જવાબ(૪૦૪–૧૪):–દુરૂસ્ત લેખાશે,પરંતુ બાળક જન્મતાં સુધી સંભોગ જાઈઝ નથી,ઝીના (વ્યભિચાર કરનાર) નિકાહ કરે તો સંભોગ પણ કરી શકે છે. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

 (હિદાયાઃ ર/૩૧ર. આલમગીરીઃ ૧/ર૮૦. શામીઃ૪/૧૪૧)

Log in or Register to save this content for later.