લયલતુલકદ્ર ચાંદ પર આધારિત છે.

Chapter : રોઝહ

(Page : 252)

સવાલ(૩પપ–૧):– ચાંદ જોવાના હિસાબે હિન્દુસ્તાન કરતાં આરબ દેશો તારીખમાં બે દિવસ આગળ રહે છે, હવે લયલતુલકદ્ર એ છુપી રાત છે, આપણે ત્યાં અને આરબ દેશમાં લયલતુલકદ્ર એક જ હશે કે બે દેશોની જુદી જુદી હશે ?

જવાબ(૩પપ–૧):–  દરેક દેશમાં ચંદ્રદર્શન ઉપર આધાર છે,આરબ દેશમાં એક બે દિવસ અગાઉ દેખાય છે,તો ત્યાં લયલતુલકદ્ર અહિંયાથી અગાઉ અને અહિંયા બાદમાં,તો આપણે અહિંયાના હિસાબે લયલતુલકદ્રની ફઝીલત પ્રાપ્ત કરીશું,આખા વર્ષમાં દરેક દેશમાં એક જ લયલતુલકદ્ર આવે છે. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.          (શામીઃ ૩/૪૪પ)

Log in or Register to save this content for later.