Chapter : ઝકાત
(Page : 248)
સવાલ(૩૪૮–પ૩):– એક માણસ પાસે રૂા.ર૦૦૦/– થી ૩૦૦૦/– જેટલી રકમ બેંકમાં જમા છે,તેમજ બે તોલા સોનું પણ છે,અને વર્ષ પુરૂ થયું છે,તો હવે તેણે કેટલી ઝકાત આપવી જોઈએ ?
જવાબ(૩૪૮–પ૩):– સોનાની કિંમત બજારપીઠે આંકી મજકૂર રકમમાં ભેગી કરી તે કુલ રકમનો ચાલીસમો ભાગ એટલે દર રૂા.એક હજારે રપ/– રૂા.ના હિસાબે ઝકાત આપવાની રહેશે. ફકત ખુદાપાક વધુ જાણનાર છે.
(હિદાયાઃ ૧/૧૯પ)
Log in or Register to save this content for later.