માહે ઝીલકઅદહમાં નિકાહ કરવા.

Chapter : નિકાહ સહીહ થશે.

(Page : 290)

સવાલ(૪૩૯–૪૯):–મારી છોકરીની શાદી આ ચાલુ ઝિલકઅદહ માસમાં કરવા ઈચ્છુ છું તો આ માસમાં શાદી થઈ શકે કે નહિં ?

જવાબ(૪૩૯–૪૯):–શરીઅતની રૂએ કોઈ મનાઈ નથી,જે મહીને અને જે દિવસે ચાહે નિકાહ શાદી અને મંગણી કરી શકે છે, કોઈ પણ મહીનો કે દિવસને મનહૂસ સમજવો ખોટો અકીદો છે,એવી ખોટી માન્યતા જાહિલોએ મશહૂર કરી રાખી છે,જે ઘણાં જ ગુનાહનું કામ છે. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

( મિશ્કાત શરીફ,૩૯ર)

Log in or Register to save this content for later.