Chapter : જે સ્ત્રીઓ સાથે નિકાહ હલાલ છે.
(Page : 269)
સવાલ(૩૯૧–૧):–એક માણસની બે પત્નિઓ છે, જેમાંથી બન્નેવને ઔલાદ છે,પહેલી પત્નિના છોકરાનો છોકરો અને બીજી પત્નિની છોકરીની છોકરી સાથે આપસમાં નિકાહ થઈ શકે કે નહિં ?
જવાબ(૩૯૧–૧):–દર્શાવેલ બાબતમાં નિકાહ જાઈઝ છે,કારણ કે છોકરા– છોકરી (દુલ્હા–દુલ્હન)માં મા–બાપ તરફથી હુર્મત (હરામપણાં) ની સગાઈ નથી,બન્નેવ મામા,ફોઈ,ભાઈ બહેન (મોરાય–ફોયાઈ) લેખાશે. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.
(શામીઃ ૪/૧૦૩)
Log in or Register to save this content for later.