ભાણેજના નિકાહ પિતરાણ માસી સાથે.

Chapter : જે સ્ત્રીઓ સાથે નિકાહ હલાલ છે.

(Page : 272)

સવાલ(૪૦૦–૧૦):–એક છોકરો પોતાની માંની કાકાબહેન (પિતરાણ માસી) સાથે નિકાહ પઢે તો જાઈઝ છે ?

જવાબ(૪૦૦–૧૦):–જયારે કાકાભાઈ (પિતરાઈ) ના નિકાહ, કાકાબહેન (પિતરાણબહેન) સાથે જાઈઝ છે તો મજકૂર નિકાહ સહીહ થવામાં કોઈ વાંધો નથી,એટલે માંની કાકાબહેન (પિતરાણ માસી) સાથે નિકાહ જાઈઝ છે. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે.                              (શામીઃ ૪/૧૦૩)

Log in or Register to save this content for later.