ઝકાતના લેટેસ્ટ મસાઈલ, મુફતી સઈદ સાહબ આછોદી બેહોશ નિસાબવાળી વ્યક્તિ પર ઝકાત Posted on by islamicblog Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઈલ (Page : 34) Read later Views: 137 જો કોઇ માણસ બેહોશ હોય, પરંતુ તેની મિલકતમાં નિસાબ પ્રમાણે માલ મૌજૂદ હોય, તો ભલે તે સાલભર બેહોશ રહે તો પણ તેના માલમાં ઝકાત ફર્ઝ થશે. (કિતાબુલ મસાઇલ : ર/૧૩ર) Log in or Register to save this content for later. ઝકાતની ફર્ઝિયત ઝકાત વાજિબ થવાની શર્તો