Chapter : જે સ્ત્રીઓ સાથે નિકાહ હલાલ છે.
(Page : 276)
સવાલ(૪૧૧–ર૧):–આમ મુસલમાનનાં નિકાહમાં,બુખારી–સય્યિદ અથવા ગૌષુલ આ’ઝમ (રહ.) ની નસલવાળા સય્યિદની છોકરી લાવી શકાય ?
જવાબ(૪૧૧–ર૧):–તેણીની રજાથી નિકાહ દુરૂસ્ત ગણાશે. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.
(હિદાયાઃ ર/૩૧૪. આલમગીરીઃ ૧/ર૯૩)
Log in or Register to save this content for later.