પોત્રાના નિકાહ,નવાસી સાથે.

Chapter : જે સ્ત્રીઓ સાથે નિકાહ હલાલ છે.

(Page : 272)

સવાલ(૩૯૯–૯):–બે ભાઈ અને એક બહેન છે, તો ભાઈના છોકરાના નિકાહ, બહેનની નવાસી સાથે થઈ શકે છે ?

જવાબ(૩૯૯–૯):–જાઈઝ છે,બન્‍નેવમાં કોઈ પ્રકારની હુર્મત (હરામ હોવું) નથી,અરસપરસ મહરમ નથી,માટે નિકાહ જાઈઝ થશે. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

 (શામીઃ ૪/૧૧૭. સૂરએ નિસાઃ ર૪)

Log in or Register to save this content for later.