તલાક વિના બીજા સાથે નિકાહ કરવા.

Chapter : નિકાહ સહીહ નથી.

(Page : 296)

સવાલ(૪પર–૬ર):–મુંબઈમાં એક ઓરતે,એક આરબ સાથે નિકાહ કર્યા છે, ફકત બે રાતો ઓરત સાથે રહી અમૂક કારણોસર તે આરબને સાઉદી આરબ પાછા જવું પડયું, આજે જવાને વીસ મહીના થઈ ગયા,જેમાં છ મહીના સુધી પત્રવ્યવહાર રાખ્યો,એ પછીથી કોઈ ખબર નથી,મજકૂર ઓરતે કેવી રીતે તલાક લેવી ?

જવાબ(૪પર–૬ર):–સદરહુ છોકરીના નિકાહ, તલાક લીધા વિના દુરૂસ્ત નથી, તેના માટે શરઈ પંચાયત,જી.સુરતમાં કેશ નંધાવો,એ વિષે ઘટતુ કરશે. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે.

Log in or Register to save this content for later.