જામિઅ મસ્જિદની ઓળખ

Chapter : મસાઈલે એ'તિકાફ

(Page : 28)

જામિઅ મસ્જિદથી મુરાદ તે મસ્જિદ છે જેમાં જુમ્અહની નમાઝ થતી હોય. તદુપરાંત, તે મોટી મસ્જિદ જેમાં નમાઝી વધુ પ્રમાણમાં આવતા હોય તે હુકમન્ જામિઅ મસ્જિદ છે અને તેમાં પણ જામિઅ મસ્જિદનો સવાબ મળશે. જામિઅ મસ્જિદમાં એતિકાફનો સવાબ પાંચ સો એતિકાફના બરાબર મળે છે. (બદાઇઅ : ર/ર૮૧, આલમગીરી : ૧/ર૧૧)

Log in or Register to save this content for later.