છાતીનું ચુંબન.

Chapter : નિકાહ તુટશે નહિં.

(Page : 298)

સવાલ(૪પ૭–૬૭):–પોતાની પત્નિની છાતીને ચુંબન કરવું જાઈઝ છે કે નહિં ? તેમજ જો છાતીમાંથી દુધની તરી બહાર આવતી હોય તો તેવી હાલતમાં ચુંબન કરી શકાય ?

જવાબ(૪પ૭–૬૭):–પોતાની પત્નિની છાતીને ચુંબન કરવું જાઈઝ છે. અલબત્ત એનું દુધ પીવું હરામ છે. જેથી દુધની તરી હોય તેવી હાલતમાં એહતિયાત કરવું બેહતર છે. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે.

Log in or Register to save this content for later.