Chapter : સદકએ ફિત્ર વિષે
(Page : 258)
કયા પ્રકારના ઘઉં આપવા ?સવાલ(૩૬૯–૧પ):– ઘઉં બે જાતના છે,કંટ્રોલના ઘઉં અને બજારના ઘઉં. કંટ્રોલના ઘઉં ૧ર/– રૂપિયે મણ અને બજારના ઘઉં ર૬,ર૭,ર૮ રૂપિયે મણ વેચાય છે, તો કંટ્રોલના ઘઉંની કિંમત આપે તો કેટલી અને બજારના ઘઉંની કિંમત આપે તો કેટલો ફિત્રો આપવો ? જવાબ(૩૬૯–૧પ):–કંટ્રોલના ઘઉં પુરતાં પ્રમાણમાં મળતા નથી, જેથી મુકત બજારના ઘઉં હલ્કી જાતના (જે છુટથી વેચાય છે)તેની કિંમત આપવામાં આવશે. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે. (આલમગીરીઃ ૧/૧૯૧)
Log in or Register to save this content for later.